ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નકામા પદાર્થના સ્વભાવને ધ્યાનમાં રાખીને તેનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવે છે :

$(i)$ બાયોડીગ્રેડેબલ પદાર્થો (જૈવ વિધટનીય પદાર્થો)

બાયોડીગ્રેબલ નકામો ક્ચરો જેમ કે પાંદડા, પાકેલાં ફળો વગેરેને જમીનમાં દાટી દેવા જોઈએ કे જેથી તેનું વિધટન થાય અને તે ઉપયોગી નીવડે.

નોન-બાયોડીગ્રેબલ પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કાચ, ધાતુનો ભંગાર વગેરેનું પુનઃચક્રણ કરીને ઉપયોગમાં લેવો જોઈએ.

Similar Questions

એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.

ગ્રીન હાઉસ વાયુઓના નામ આપો.

પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવી, તેની અસરો જણાવો. 

સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ સૂચિ $II$
$A$ હવામાં નાઈટ્રોજન ઓકસાઈડો $I$ સુપોષણ
$B$ હવામાં મિથેન $II$ વરસાદના પાણીની $pH\,5.6$
$C$ કાર્બન ડાયોક્સાઈડ $III$ ગ્લોબલ વોર્મિંગ
$D$ પાણીમાં ફોસ્ફેટ ખતરો $IV$ એસિડ વર્ષા

નીચે આપેલા વિકલ્પોમથી સાચો જવાબ પસંદ કરો. 

  • [JEE MAIN 2023]

નીચે વિભાગ $-I$ માં આપેલા રજકણ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેના કણો સાથે જોડો.

વિભાગ $-I$ વિભાગ $-II$
$(A)$ 

ધુમાડો

$(1)$  રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન થતી બાપની ઠારણ ક્રિયાથી ઉત્પન્ન થાય છે.
$(B)$ ધૂળ $(2)$ બારીક ઘન કણ
$(C)$ ) ધુમ્મસ  $(3)$ ફેલાયેલ પ્રવાહીનાં કણો અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય.
$(D)$ ધૂમ $(4)$ કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ.